16 જુલાઈ, 2017

સવગુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૧૭ ઝાંઝરકા


નવતર પ્રયોગનું શીર્ષક:- સમુદાયનો સેતુ બન્યો મારો વાર્ષિકોત્સવ


નવતર પ્રયોગનું શીર્ષક:- સમુદાયનો સેતુ બન્યો મારો વાર્ષિકોત્સવશ્રી કલોલ સી.આર.સી. ખેડબ્રહ્મા, સાબરકાંઠા
૧. નવતર પ્રયોગનું શીર્ષક:- સમુદાયનો સેતુ બન્યો મારો વાર્ષિકોત્સવ
૨. નવતર પ્રયોગના હેતુ:- (૧).   શાળા અને સમુદાયની ભાગીદારી વધારવી.
                            (૨).   બાળકોમાં અભિવ્યક્તિનો ભય દૂર થાય અને આત્મ વિશ્વાસ વધે
                             (૩).  ગુણોત્સવ મૂલ્યાંકન ૧૦૦% થાય.
૩. નવતર પ્રવૃતિ કરનાર શિક્ષકનું નામ:- વણકર પ્રકાશકુમાર કરસનભાઇ
૪. શાળાનું નામ અને સરનામું:- શ્રી કલોલ સી.આર.સી. , તા.ખેડબ્રહ્મા ,જિ.સાબરકાંઠા, ૩૮૩૨૫૫
૫.ફોન નંબર:- ૯૪૨૭૮૮૪૫૫૭
૬. નવતર પ્રયોગની કાર્ય પધ્ધતિ:- ગુણોત્સવ ૧ થી ૪ ના શાળાના સહ શૈક્ષણિક મૂલ્યાંકન સાંસ્કતિક પ્રવત્તિઓ તથા લોકભાગીદારીમાં ક્લસ્ટરની તમામ શાળાઓનું ગુણાંકન ઓછું જોવા મળ્યું. શાળા મુલાકત અને શિક્ષકો સાથે ચર્ચા બાદ તારણો મળ્યા કે શાળા સમુદાયની ભાગીદારી ઘણી જ ઓછી જોવા મળી. અન્ય શાળાઓમાં થતી વાર્ષિકોત્સવની ઉજવણીની પ્રવતિમાંથી પ્રેરણા મળતાં સી.આર.સી. કક્ષાનો વાર્ષિકોત્સવ એવા શીર્ષક હેઠળ આ પ્રવતિ ચાલુ કરી. તમામ શાળાના શિક્ષકની પસંદગી કરી કમિટિ બનાવવામાં આવી, વાર્ષિકોત્સવના નિયમો બાનાવવામાં આવ્યા. નીચે મુજબ વાર્ષિકોત્સવ યોજાયા. 
ક્રમ
તારીખ
સ્થળ
કાર્યક્રમની સંખ્યા
ભાગલેનાર સ્પર્ધકોની સંખ્યા
દાનની વિગત
આમંત્રિત મહેમાનો
૦૮-૦૨-૧૪
નાકા
૨૬
૨૫૦
૫૦૦૦
શ્રી ડી.ટી. ઠાકોર (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા)
ડો. નિષાદ બી. ઓઝા સિ.લે. ડાયેટ ઇડર
શ્રી ઓમપ્રકાશ  લુહાર (એચ.ટાટ. આચાર્ય)
૨૫-૦૨-૧૫
નાકાવર્ગ
૨૮
૨૮૭
૫૦૦૦૦ કમ્પ્યુટર
શ્રી બાબુલાલ પ્રજાપતિ (લેન્ડ બ્રોકર)
શ્રી જિગ્નેશભાઇ જોષી.(જી.ઇ.બી.કોન્ટ્રાકટર)
શ્રી પી.બી. જોષી. (બી.આર.સી. કો.ઓર્ડિનેટર)
શ્રી એસ.વી. પટેલ (મંત્રીશ્રી તા.પ્રા. શિ.સંઘ)
૨૬-૦૨-૧૬
કલોલગામ
૩૨
૩૦૨
૭૫૦૦૦ જલધારા વોટરકુલર
સંત તુલસીદાસજી મહરાજ (વિરેશ્વર)
શ્રી પી.બી. જોષી. (બી.આર.સી. કો.ઓર્ડિનેટર)
શ્રી એમ.કે. દેસાઇ (પ્રમુખ,તા.પ્રા. શિ.સંઘ)
શ્રી એસ.વી. પટેલ (મંત્રીશ્રી તા.પ્રા. શિ.સંઘ)
શ્રી એસ.પી. વણઝારા(ચેરમેન શરાફી મંડળી)
સી.આર.સી. કો.(સ્ટેશન,રાધીવાડ,દિધિયા,દેરોલ)
કુલ

૮૬
૮૩૯
૧૩૦૦૦૦
૧૬
૭. નવતર પ્રયોગની ઉપયોગિતા:- - (૧). ગુણોત્સવ ૫,૬ ના સ્કૂલ રીપોર્ટ કાર્ડ (૨). વાર્ષિકોત્સવની કાર્યસૂચી તથા અન્ય દસ્તાવેજો. (૩). શાળાને મળેલ લોક સહયોગ
૮. નવતર પ્રયોગની ફલશ્રુતિ:- (૧). શાળા અને સમુદાયની ભાગીદારી ૧૦૦% (૨).ગુણોત્સવ ૪અને ૫માં સદર પ્રવતિમાં પરિણામ. (૨). બાળકોની સુષુપ્ત શક્તિનો વિકાસ. (૩). શાળાની સંઘ ભાવના મજબૂત બની. (૪). શાળાઓને આર્થિક સહયોગ, કોમ્પ્યુટર, જલધારા, વોટરકુલરનું દાન. (૫).બાળકોને પ્લેટ્ફોર્મ મળ્યું. (૬).‌ઉત્તમ નાગરિકનું ઘડતર.
“શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.” – રવિન્દ્રનાથ ટાગોર

સી.આર.સી.સન્માનપત્ર કલોલ


1 એપ્રિલ, 2017

Transfer crc co. to primary teacher

Transfer crc co. to primary teacher 

18 ફેબ્રુઆરી, 2017